વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું
Blog Article
પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત જમ્મી અને કાશ્મીરની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (6 જૂન) વિશ્વની સૌથી વધુ ઊંચાઈએ આવેલા ચિનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આની સાથે કાશ્મીર સાથે સમગ્ર દેશ સાથે રેલવે કનેક્ટિવિટી પ્રથમ વખત ચાલુ થઈ છે.